વિચારવાયુ અભિશાપ છે

આજના આ આધુનિક યુગમાં લોકો માત્ર સ્વાર્થી અને લોભી થઈ ગયા છે એ વાત સદંતર ખોટી... આજે પણ આ દુનિયામાં ભાવુક, ભોળા અને હૃદયનું સાંભળી કામ કરવાવાળા લોકો છે અને આવા લોકો માટે અભિશાપ સ્વરૂપ કોઈ રોગ હોય તો એ છે, વિચારવાયુ! આ એક એવો રોગ છે જેનો એકમાત્ર ઈલાજ એટલે સકારાત્મક વિચારસરણી. આ વિચારવાયુ … Continue reading વિચારવાયુ અભિશાપ છે

આપણા સપના જ આપણી સફળતાની સીડી છે

સપના જુઓ... કારણ કે જો આપણે સપના જોઈશું તો જ તેને પૂરા કરી શકીશું. ભગવાન જ્યારે પણ આપણને સપના દેખાડે છે ત્યારે સૌથી પહેલા એ સપના પૂરા કરવાની તાકાત આપણી અંદર ભરે છે, ત્યાર પછી જ સપના દેખાડે છે, ત્યાં સુધી નહીં. માટે સપના જુઓ. અને એ સપના પૂરા કરવાનો નિશ્ચય કરો. મહાન લોકો કે … Continue reading આપણા સપના જ આપણી સફળતાની સીડી છે

છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?

આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે … Continue reading છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?

મારો જન્મ અહીં જ કેમ થયો??

"મારો જન્મ અહીં જ કેમ થયો?" આ સવાલ આપણાંમાંથી ઘણાને થતો હશે, થાય... પણ વિચારવાની અને સમજવાની વાત એ છે કે આ સવાલ ક્યારે અને કઈ પરિસ્થિતિમાં થાય છે અને હકીકતમાં ક્યારે થવો જોઈએ. સામાન્ય રીતે આ સવાલ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે જ ફરિયાદ સ્વરૂપે મનમાં આવે છે. પણ ક્યારેય આ સવાલ આપણે સફળતાના શિખરો … Continue reading મારો જન્મ અહીં જ કેમ થયો??

વર્તમાનમાં જીવો અને સફળતાને વરો

સફળતા સૌને ગમે છે. સૌ કોઈ સફળ થવા માંગે છે, પણ સફળ થવા માટે વર્તમાનમાં જીવવું અને મળેલ જીવનને માણવું જરૂરી છે એ વાત કોઈ સમજતું નથી. કેટલાક ભૂતકાળને વળગીને બેસી રહે છે. તો કેટલાક ભવિષ્યના પરિણામોની ચિંતામાં જોખમ લેતા ગભરાય છે. અને વર્તમાન સમય નિષ્કર્મ રહી વેડફી નાખે છે. પછી એમ કહીને કે "મારા નસીબમાં … Continue reading વર્તમાનમાં જીવો અને સફળતાને વરો

સુખ, સમૃદ્ધિ અને સફળતાના માપદંડ શું?

સુખ-દૂ:ખ, અમીરી-ગરીબી અને સફળતા-નિષ્ફળતા.... આ છ શબ્દો જાણે-અજાણે આપણે કેટલીયે વાર ઉપયોગમાં લેતા હોઈશું. પણ આ છ શબ્દોના અર્થ કે માપદંડ શું? આપણાં સમાજમાં આ છ શબ્દો પૈકીનાં પહેલા ત્રણ શબ્દો સુખ,અમીરી અને સફળતાને સારા અને બીજા ત્રણ શબ્દો દૂ:ખ, ગરીબી અને નિષ્ફળતાને ખરાબ ગણવામાં આવે છે. બાળક થોડું સમજણું થાય ત્યારથી જ આ છ … Continue reading સુખ, સમૃદ્ધિ અને સફળતાના માપદંડ શું?

પ્રામાણિક્તા આઘરી વાત નથી..!

પ્રામાણિક્તા એ સત્યનું બીજું નામ છે. સત્ય અને પ્રામાણિક્તા બેય એકબીજાના સમાનાર્થી છે. હાલના સમયમાં જો સૌથી ઓછી કોઈ વસ્તુ જોવા મળતી હોય તો એ છે માણસમાં પ્રામાણિક્તા. ખરેખર સોનું, ચાંદી, ને ઝવેરાત કરતાં પણ કિંમતી વસ્તુ એવી પ્રામાણિક્તા અત્યારના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. "આપનાર પેદા થયા એટલે જ તો લેનાર પેદા થયા..." … Continue reading પ્રામાણિક્તા આઘરી વાત નથી..!