આપણે સૌ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકસાવવા માંગીએ છીએ. ઈચ્છીએ છીએ કે લોકો આપણને વધુ ને વધુ પસંદ કરે. આપણી વાત માને અને અને આપણા મુજબ

સકારાત્મક અભિગમ
સકારાત્મક રહો… ખુશ રહો…. સ્વસ્થ રહો… એ જ સુખી અને આનંદમય જીવનનો મૂળ મંત્ર… ઘણીવાર બધા મને પૂછે, “તને ક્યારેય ગુસ્સો નથી આવતો?” તો હું