બચત એટલે ભવિષ્યની કમાણી..!

વર્તમાનમાં જીવી સખત મહેનત અને પરિસ્થિતિ મુજબ વર્તવાની જેટલી જરૂર છે એટલી જ સુખદ અને સમૃદ્ધ ભવિષ્ય માટે બચત પણ જરૂરી છે. પણ આપણને બચત કરવી ગમતી નથી. આપણો તો એક જ મંત્ર, આજે મોજથી જીવવું... પણ કાલનું શું? આજના સમયમાં માણસ વર્તમાનમાં જીવતા શીખી ગયો છે. ન ભૂતકાળનો અફસોસ, ન તો ભવિષ્યની ચિંતા. એક … Continue reading બચત એટલે ભવિષ્યની કમાણી..!