મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય?? પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે... પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા … Continue reading મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

નસીબ એટલે વળી શું??

આપણે કેટલાકને કહેતા સાંભળ્યા છે કે "મારું તો નસીબ જ ખરાબ છે." તો કેટલાકને "નસીબ જેવુ કાંઈ નથી હોતું, મહેનતથી જ બધુ પ્રાપ્ત થાય છે." કહેતા સાંભળ્યા છે. પણ વળી આ નસીબ કઈ બલાનું નામ છે? દોસ્તો, જો આપણે આપણાં વ્યક્તિત્વમાં નિખાર લાવવો હશે તો આ "નસીબ" શબ્દ અને તેના અર્થને સમજવો ખુબ જ જરૂરી … Continue reading નસીબ એટલે વળી શું??

જે થાય છે તે સારા માટે જ થાય છે…

ઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું? ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન? આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. "ભગવાન, તું તો મારો દુશ્મન છે." દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને … Continue reading જે થાય છે તે સારા માટે જ થાય છે…