બાળપણ ખોવાઈ રહ્યું છે!!

બાળપણ... આહા... શબ્દ સાંભળતા જ મનમાં એક બાળક જન્મ લઈ લે... આખાય ચહેરા પર ચમક આવી જાય. અંતરમન ખેલકૂદ કરવા થનગની ઊઠે. પણ ખરેખર આજે જોઈએ તો બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. નાના બાળકોની વાત કરીએ તો, બાળકોમાં પણ બાળપણથી જ સમજદારી, શિસ્ત અને અનુશાસનના નામે આપણે એમનું બાળપણ એમની પાસેથી છીનવી લીધું છે. અને … Continue reading બાળપણ ખોવાઈ રહ્યું છે!!