મારૂ ભારત સપનાનું ભારત

૧૫ ઓગષ્ટ એટલે આપણાં દેશનો રાષ્ટ્રીય પર્વ... સ્વતંત્રતા દિન... આપણાં દેશને સ્વતંત્રતા અપાવવા કેટકેટલા સેનાનીઓ અને નેતાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું. લોહી, પસીનો રેડયા. હવે એ જૂની વાતોને વારંવાર નથી વાગોળવી પણ એક વિચાર ચોક્કસ કરવો છે. આપણે આ એક દિવસ પૂરતા આપણી અંદર ઊમળકાભેર રાષ્ટ્રીયતા અને દેશપ્રેમ લાવી દઈએ છીએ. પણ ક્યારેય આપણે નિસ્વાર્થભાવે … Continue reading મારૂ ભારત સપનાનું ભારત

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને … Continue reading જે કરો તે મનથી કરો…

પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

આજના આ આધુનિક યુગમાં દુનિયા જ્યારે વિકાસને ઝંખી રહી છે ત્યારે વિકાસની આંધળી દોટમાં કુદરતી સંપત્તિનું જતન અને રક્ષણ કરવાની જવાબદારીની આપણાથી ઉપેક્ષા થઈ જાય છે. સામાન્ય જનમાનસના રહેઠાણ અને રોજગારની સગવડો ઊભી કરવા માટે રહેવાસી વિસ્તારો તથા ઔધ્યોગિક વિસ્તારોના નિર્માણ માટે આપણે જંગલો કાપ્યા અને નદીઓમાં પણ સિમેન્ટ અને કોંક્રેટના ઢગલા કર્યા. આ જ … Continue reading પર્યાવરણ બચાવો, જીવન સંવારો…!

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા... શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે... માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના... જરાય નહીં. આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો … Continue reading પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

આ મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય?? પ્રેરણા કે મોટિવેશન બીજું કંઈ જ નહીં પણ આપણી અંદર રહેલ સકારાત્મક્તાનો પ્રકાશપુંજ છે. પ્રેરણા આપણી અંદર જ છે, બહારથી આપણને પ્રેરણા કોઈ ના આપી શકે... પ્રેરક લેખ લખનાર લેખક હોય કે પ્રેરક વક્તવ્ય આપનાર વક્તા કોઈ આપણને પ્રેરણા આપી નહીં શકે, જ્યાં સુધી આપણે એના શબ્દોને સ્વીકારવા … Continue reading મોટિવેશન શું છે?? પ્રેરણા કોને કહેવાય??

સફળ લગ્નજીવનના નીતિ નિયમો શું?

હિન્દુ ધર્મ-શાસ્ત્રો મુજબ જીવનમાં સોળ સંસ્કારોનું મહત્વ રહેલું છે. એ સોળ સંસ્કારોમાં એક છે લગ્ન. આ લગ્ન એટલે એક છોકરા અને એક છોકરીનું વિધિવત મેળાપ નહીં, પણ બે અલગ અલગ સભ્યતાઓનો, બે અલગ અલગ વિચારસરણીનો એકમેકમાં સમન્વય..! આજના સમયમાં સમાજમાં લગ્નના બે પ્રકાર છે.: ૧) પ્રેમ લગ્ન અને ૨) વ્યવસ્થા લગ્ન(arrange marriage) એવું કહી શકાય. … Continue reading સફળ લગ્નજીવનના નીતિ નિયમો શું?

છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?

આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે … Continue reading છેલ્લે ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?