મનની શક્તિ અપાર છે.!

મન શું છે? મન એટલે અખંડ ઉર્જાનો સ્રોત. આધુનિક ભાષામાં જો સમજીએ તો જો આપણે આપણાં શરીરને એક કોમ્પ્યુટર ગણીએ તો આપણું મગજ એ આપણું હાર્ડવેર છે અને આપણું મન એ સોફ્ટવેર... હા, આપણું મગજ એ માત્ર આપણાં શરીરનું એક અંગ છે એની અંદર વિચારો અને નિર્ણયો લેવાની શક્તિ આપનાર ઉર્જાસ્રોત એટલે આપણું મન... આપણાં … Continue reading મનની શક્તિ અપાર છે.!

જે કરો તે મનથી કરો…

આજે ઘણા ખરા લોકો ચિંતા, આવેશ અને તણાવમાં જીવી રહ્યા છે. હસતાં મોઢા સાથે કદાચ જ કોઈ જોવા મળે છે. આનું મુખ્ય કારણ એ છે કે આપણે જે કોઈ કામ કરીએ છીએ એ મજબૂરી અથવા જવાબદારી માનીને મગજ પર ભાર રાખીને કરીએ છીએ અને એ કામને માત્ર પૂરું કરવા જ કરીએ છીએ.. આપણે આપણાં કામને … Continue reading જે કરો તે મનથી કરો…

પરીક્ષાથી ડરવાની જરૂર નથી…

પરીક્ષા... શબ્દ સાંભળતા જ પરસેવો છૂટી જાય. શરીરમાં જાણે ધ્રુજારી થવા લાગે... માતા સીતા, અર્જુન જેવા પૌરાણિક પાત્રો યાદ આવી જાય. પણ શું ખરેખર આ પરીક્ષાથી ડરવાની જરૂર છે ખરી?? ના... જરાય નહીં. આજના આ સ્માર્ટફોનના જમાનામાં માણસ જેટલો સ્માર્ટ બન્યો છે એટલો જ ડરપોક પણ. પરીક્ષાના નામથી જ એટલો ગભરાય છે કે ના પુછો … Continue reading પરીક્ષાથી ડરવાની જરૂર નથી…